3D Workspace
Home
Assets
Affiliate Program
Creator Program
Sign up/Log in
?
Upgrade
DCC Bridge
Anonymous1781496289
06-15 04:06
Model Name
કૂતરાનો wifi 3d મોડલ
Tags
creatures & animals
animation
cartoon
Prompt
"કૂતરાનો WiFi કાંડ!" 🐶📶 0–2 સેકન્ડ 👨 માણસ મોબાઇલમાં રીલ્સ જોઈને હસી રહ્યો છે. 🐶 કૂતરો પાછળથી ચોરીછૂપીથી જુએ છે. 2–5 સેકન્ડ 🐶 કૂતરો ધીમે ધીમે લેપટોપ પાસે જાય છે અને WiFi નો પાસવર્ડ બદલી નાખે છે. 🎵 મજેદાર સ્પાય મ્યુઝિક વાગે છે. 5–7 સેકન્ડ 📶 WiFi રાઉટર ચમકવા લાગે છે. 👨 મોબાઇલમાં અચાનક "No Internet" દેખાય છે. 👨: "અરે! નેટ ક્યાં ગયું?" 😳 7–10 સેકન્ડ 🐶 કૂતરો હસતો હસતો બોર્ડ બતાવે છે: "નવો પાસવર્ડ: પહેલા બિસ્કિટ આપો!" 🍖 👨 આશ્ચર્યમાં! 😲 🐶 કેમેરા તરફ આંખ મારે છે. 😉 🎙️ વૉઇસ ઓવર: "માલિક રીલ્સમાં વ્યસ્ત હતો... અને કૂતરાએ WiFi નો કબજો લઈ લીધો! હવે નેટ જોઈએ તો પહેલા બિસ્કિટ આપો!" 😂🐾create vide in gujarati audio
Detailed Info
Related Models
Enter invite code
Enter invite code to get credits!