3D Workspace
Home
Assets
Affiliate Program
Creator Program
Sign up/Log in
?
Upgrade
DCC Bridge
Anonymous1771409871
02-18 10:27
Model Name
inspirational journey 3d model
Tags
animation
animation stylized
character
character animation
character animation stylized
character stylized
storyboard
stylized
young
Prompt
સીન 1: જન્મ અને બાળપણ (વિઝ્યુઅલ) એક નાનકડું ગામ. સવારનો સૂરજ. ઘરમાં બાળકના રડવાનો અવાજ. વોઇસઓવર (છોકરાનો): “મારો જન્મ 2002માં થયો. સામાન્ય પરિવાર… સામાન્ય સપનાઓ.” સીન 2: 10મું ધોરણ (વિઝ્યુઅલ) છોકરો પુસ્તકો સાથે અભ્યાસ કરે છે. રિઝલ્ટ આવે છે – PASS. માતા: “વાહ બેટા! પાસ થઈ ગયો!” છોકરો (સ્મિત સાથે): “હજી આગળ ઘણું કરવું છે.” સીન 3: 12મું કોમર્સ – નિષ્ફળતા (વિઝ્યુઅલ) 12મું ધોરણ, પરીક્ષાનું હોલ. રિઝલ્ટ પેપર હાથમાં – 3 વિષયમાં FAIL. વોઇસઓવર: “આ મારી પહેલી મોટી હાર હતી.” પિતા (શાંત અવાજમાં): “હારથી ડરશો નહીં… રસ્તો બદલાય, લક્ષ્ય નહીં.” સીન 4: આનંદ શહેર – ITI (વિઝ્યુઅલ) બસમાં બેઠેલો છોકરો, આનંદ શહેર તરફ. ITI ક્લાસરૂમ, પ્રેક્ટિકલ કામ. વોઇસઓવર: “10માના આધાર પર ITI કરવાનું નક્કી કર્યું.” (વિઝ્યુઅલ) રિઝલ્ટ બોર્ડ – First Class with Distinction. છોકરો (આંખોમાં ચમક): “હું કરી શકું છું!” સીન 5: પહેલી નોકરી (વિઝ્યુઅલ) ફેક્ટરી/વર્કશોપ. પગારની સ્લિપ – ₹15,000. માતા: “હવે તો બધું ઠીક થઈ ગયું.” છોકરો (વિચારમાં): “પણ મને હજી ભણવું છે…” સીન 6: ડિપ્લોમા એન્જિનિયરિંગ (વિઝ્યુઅલ) કોલેજ, ભારે પુસ્તકો, પરીક્ષાનો તણાવ. (વિઝ્યુઅલ) રિઝલ્ટ – FAIL. વોઇસઓવર (ધીમો): “ફરી એક વાર… હું તૂટી ગયો.” સીન 7: નિરાશા (વિઝ્યુઅલ) છોકરો એકલો બેઠો, મોબાઇલ બંધ, ખાલી નજર. વોઇસઓવર: “જીવન બોરિંગ લાગતું હતું… કોઈ રસ્તો દેખાતો નહોતો.” સીન 8: કન્સ્ટ્રક્શન સાઇટ (વિઝ્યુઅલ) કન્સ્ટ્રક્શન સાઇટ, ધૂળ, પરસેવો. મજૂર સાથી: “મહેનત કરતા રહેજે… સમય બદલાશે.” વોઇસઓવર: “6 મહિના સુધી બધું સારું ચાલ્યું…” સીન 9: ફરી અસમાધાન (વિઝ્યુઅલ) છોકરો કામ કરતા અટકી જાય છે, આસપાસ જુએ છે. વોઇસઓવર: “પણ અહીં પણ મન ન લાગ્યું.” સીન 10: ખુલ્લો અંત (Motivational) (વિઝ્યુઅલ) સાંજનો સૂરજ. છોકરો આગળ ચાલે છે. વોઇસઓવર (મજબૂત અવાજ): “હાર મારી ઓળખ નથી… મારી સફર હજી પૂરી થઈ નથી.” સ્ક્રીન પર લખાણ: 👉 “જે હારે છે એ નહીં, જે ઊભો થવાનું બંધ કરે છે એ હારે છે.”
Detailed Info
Related Models
Enter invite code
Enter invite code to get credits!